ગુજરાત હાઇકોર્ટ બેલિફ અને પટાવાળા ભરતી 2023, કુલ 1778 જગ્યાઓ માટે ભરતી, ફોર્મ, સિલેબસ
ગુજરાત હાઇકોર્ટ બેલિફ અને પટાવાળા ભરતી 2023 : (ઓફિસ એટેન્ડન્ટ) ગુજરાત હાઇકોર્ટ દ્વારા બેલિફ અને પટાવાળા સહિત વર્ગ 3 અને વર્ગ 4 ની કુલ 1778 જગ્યાઓ ભરવા માટે ભરતીની જાહેરાત કરવામાં આવી છે. શૈક્ષણિક લાયકાત ધરાવતા ઇચ્છુક ઉમેદવારોએ ગુજરાત હાઇકોર્ટની ઓજસ વેબસાઇટ પરથી ઑનલાઇન અરજી કરવાની રહેશે. આ ભરતી માટે ઓફિશિયલ નોટિફિકેશન અને ઓનલાઈન એપ્લાય … Read more