HAL Recruitment 2023 : જો તમે નોકરીની શોધ માં છો તો તમારા માટે બેસ્ટ ભરતી ની જાહેરાત આવી છે હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડમાં નોન એક્ઝિક્યુટિવ જગ્યા પર ભરતી જાહેર કરવામાં આવી છે. આ ભરતી માં અરજી કરવા માંગતા ઉમેદવાર ભરતી ને લગતી તમામ માહિતી આ લેખ માં વાંચી શકે છે.,અથવા તો HAL Recruitment 2023 Notification વાંચી શકો છો. તેમજ તમારા મિત્રો,સગાસબંધી જે નોકરી ની શોધ માં છે તેમને જરૂર શેર કરો.

HAL Recruitment 2023 | હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ ભરતી 2023
ભરતી કરનાર સંસ્થા | હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ |
પોસ્ટ નામ | વિવિધ જગ્યા |
કુલ જગ્યા | 40 |
અરજી કરવાની છેલ્લી તારીખ | 24 સપ્ટેમ્બર 2023 |
અરજી કરવાની પદ્ધતિ | ઓનલાઈન |
Official Website | http://www.hal-india.co.in/ |
પોસ્ટનું નામ
હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ દ્વારા જાહેરાત માં જણાવ્યા મુજબ નોન એક્ઝિક્યુટિવ જગ્યા પર ભરતી કરવામાં આવી રહી છે, આ ભરતી માં જરૂરી લાયકાત ધરાવતા ઉમેદવારએ ઓનલાઇન અરજી કરવાની છે.
- Fitter
- Electrician
- Stores Clerical / Commercial Asst/ Admin Asst
- Accounts
- Civil
- Technician (Electrical)
- Technician (Mechanical)
- Assistant (IT)
કુલ જગ્યા
આ ભરતી માં નોન એક્ઝિક્યુટિવ પોસ્ટ પર કુલ 40 જગ્યા પર ભરતી થવા જઈ રહી છે,જેની વિગત નીચે કોષ્ટક માં દર્શાવવામાં આવેલ છે.
- Fitter – 17
- Electrician – 05
- Stores Clerical / Commercial Asst/ Admin Asst – 04
- Accounts – 02
- Civil – 01
- Technician (Electrical) – 07
- Technician (Mechanical) – 02
- Assistant (IT) – 02
શૈક્ષણિક લાયકાત
આ ભરતી માં અલગ અલગ પોસ્ટ મુજબ અલગ અલગ લાયકાત છે , જે નોટિફિકેશન ડાઉનલોડ કરી માહિતી વાંચી શકો છો.
પગારધોરણ

વય મર્યાદા
આ ભરતીમાં ઉમેદવાર ની લઘુત્તમ 28 વર્ષ હોવી જરૂરી છે.જેની ગણતરી 01 ઓગસ્ટ 2023 મુજબ થશે. SC/ST ઉમેદવાર 5 વર્ષની છુટછાટ,OBC ઉમેદવાર ને 3 વર્ષની છુટછાટ તેમજ PwBD ઉમેદવાર ને 10 વર્ષ નું છુટછાટ મળવાપાત્ર રહશે.
પસંદગી પક્રિયા
આ ભરતી ની પસંદગી પક્રિયા નીચે મુજબ ના સ્ટેપ મુજબ થશે.
- લેખિત પરીક્ષા
- દસ્તાવેજ ચકાસણી
- મેડિકલ પરીક્ષા
મહત્ત્વની તારીખ
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ | 24 સપ્ટેમ્બર 2023 |
અરજી કરવા માટેની મહત્ત્વની લિન્ક
અરજી કેવી રીતે કરવી ?
- સૌ પ્રથમ જાહેરાત માં તમે અરજી કરવા માટે સક્ષમ છો કે નહીં તે ચેક કરો.
- ત્યાર બાદ સત્તાવાર વેબસાઇટ https://www.emsecure.in/HAL-HR-23/ પર જાઓ.
- હવે Apply ના બટન પર ક્લિક કરો
- ત્યાર બાદ Registration કરો
- સંપૂર્ણ વિગત Application Form માં ભરો.
- અરજી Submit થઈ ગયા બાદ અરજી ની Print કાઢો.
નોંધ : અરજી કરતાં પહેલા જાહેરાત વાંચી સંપૂર્ણ માહિતી મેળવી લો પછી અરજી કરો,અમારા દ્વારા આપેલ માહિતી માં કોઈ ફેરફાર પણ હોય શકે છે.
જો તમે નોકરીની શોધ માં છો તો તમારે આ ભરતી વિશે પણ જાણવું જોઈએ :