SAIL Recruitment 2023 : જો તમે નોકરીની શોધ માં છો તો તમારા માટે બેસ્ટ ભરતી ની જાહેરાત આવી છે લ ઓથોરિટી ઓફ ઈન્ડિયામાં એપ્રેન્ટિસ ની જગ્યા પર ભરતી જાહેર કરવામાં આવી છે. આ ભરતી માં અરજી કરવા માંગતા ઉમેદવાર ભરતી ને લગતી તમામ માહિતી આ લેખ માં વાંચી મેળવી શકે છે.,અથવા તો SAIL Recruitment 2023 Notification વાંચી શકો છો. તેમજ તમારા મિત્રો,સગાસબંધી જે નોકરી ની શોધ માં છે તેમને જરૂર શેર કરો.

SAIL Recruitment 2023 | સ્ટીલ ઓથોરિટી ઓફ ઈન્ડિયા ભરતી 2023
ભરતી કરનાર સંસ્થા | સ્ટીલ ઓથોરિટી ઓફ ઈન્ડિયા |
પોસ્ટ નામ | એપ્રેન્ટિસ |
અરજી કરવાની શરૂઆત તારીખ | 29 ઓગસ્ટ 2023 |
અરજી કરવાની છેલ્લી તારીખ | 30 સપ્ટેમ્બર 2023 |
અરજી કરવાની પદ્ધતિ | ઓનલાઈન |
SAIL Official Website | https://sail.co.in/ |
પોસ્ટનું નામ | SAIL Recruitment 2023 Post Name
સ્ટીલ ઓથોરિટી ઓફ ઈન્ડિયા દ્વારા જાહેરાત માં જણાવ્યા મુજબ ટ્રેડ એપ્રેન્ટિસ,સ્નાતક એપ્રેન્ટિસ,ડિપ્લોમા એપ્રેન્ટિસ જગ્યા પર ભરતી કરવામાં આવી રહી છે, આ ભરતી માં જરૂરી લાયકાત ધરાવતા ઉમેદવારએ ઓનલાઈન અરજી કરવાની છે.
કુલ જગ્યા | SAIL Recruitment 2023 Vacancy
આ ભરતી માં 336 જગ્યા પર ભરતી કરવામાં આવશે. જે અલગ અલગ પોસ્ટ મુજબ ની કુલ જગ્યા છે.
પોસ્ટ નામ | કુલ જગ્યા |
ટ્રેડ એપ્રેન્ટિસ,સ્નાતક એપ્રેન્ટિસ,ડિપ્લોમા એપ્રેન્ટિસ | 336 |
શૈક્ષણિક લાયકાત | SAIL Recruitment 2023 Qualification
સ્ટીલ ઓથોરિટી ઓફ ઈન્ડિયા ભરતી માં ધોરણ 10 પાસ/12 પાસ/આઇટીઆઇ/ડિપ્લોમા/સ્નાતક પાસ ઉમેદવારી નોંધાવી શકે છે.
વયમર્યાદા | SAIL Recruitment 2023 Age Limit
સ્ટીલ ઓથોરિટી ઓફ ઈન્ડિયા માં ઉમેદવાર ની ઉંમર લઘુત્તમ 28 વર્ષ હોવી જરૂરી છે, તેમજ સરકારી નિયમ મુજબ ભરતી પક્રિયા હાથ ધરવામાં આવશે.
મહત્તમ વયમર્યાદા | 18 વર્ષ |
લઘુત્તમ વયમર્યાદા | 28 વર્ષ |
સ્ટાઇપેન્ડ | SAIL Recruitment 2023 Stipend
SAIL ની આ ભરતી માં પસંદગી થનાર ઉમેદવાર મહિને એપ્રેન્ટિસશીપ એક્ટ 1992 મુજબ સ્ટાઇપેન્ડ ચૂકવવામાં આવશે.
પસંદગી પક્રિયાં | SAIL Recruitment 2023 Selection Process
SAIL ની ભરતી પક્રિયા નીચે મુજબ ના સ્ટેપ મુજબ કરવામાં આવશે.
- મેરીટ લિસ્ટ
- દસ્તાવેજ ચકાસણી
- મેડિકલ ટેસ્ટ
મહત્ત્વની તારીખ | SAIL Recruitment 2023 Apply online
ફોર્મ ભરવાની શરૂઆત | 29 ઓગસ્ટ 2023 |
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ (SAIL Recruitment 2023 Last Date) | 30 સપ્ટેમ્બર 2023 |
અરજી કરવા માટે જરૂરી દસ્તાવેજ | SAIL Recruitment 2023 Important Document
- ફોટો
- સહી
- ડિગ્રી સર્ટિફિકેટ (લાયકાત પ્રમાણપત્ર)
- અન્ય વિગત
અરજી કરવા માટેની મહત્ત્વની લિન્ક | SAIL Recruitment 2023 Important link
અરજી કેવી રીતે કરવી ?
- સૌ પ્રથમ તમારી જાહેરાત માં તમે અરજી કરવા માટે સક્ષમ છો કે નહીં તે ચેક કરો. – http://sailcareers.com/
- ત્યાર બાદ સત્તાવાર વેબસાઇટ https://www.apprenticeshipindia.gov.in/ & http://www.mhrdnats.gov.in/ પર જાઓ.
- ત્યાર બાદ રજિસ્ટ્રેશન કરો.
- સંપૂર્ણ વિગત Application Form માં ભરો.
- અરજી Submit થઈ ગયા બાદ અરજી ની Print કાઢો.
નોંધ : અરજી કરતાં પહેલા જાહેરાત વાંચી સંપૂર્ણ માહિતી મેળવી લો પછી અરજી કરો,અમારા દ્વારા આપેલ માહિતી માં કોઈ ફેરફાર પણ હોય શકે છે.
જો તમે નોકરીની શોધ માં છો તો તમારે આ ભરતી વિશે પણ જાણવું જોઈએ :