Vapi Nagarpalika Bharti 2023 : જો તમે નોકરીની શોધ માં છો તો તમારા માટે બેસ્ટ ભરતી ની જાહેરાત આવી છે વાપી નગરપાલિકામાં એમ.આઈ.એસ એક્સપર્ટની જગ્યા પર ભરતી જાહેર કરવામાં આવી છે. આ ભરતી માં અરજી કરવા માંગતા ઉમેદવાર ભરતી ને લગતી તમામ માહિતી આ લેખ માં વાંચી મેળવી શકે છે.,અથવા તો Vapi Nagarpalika Bharti 2023 Notification વાંચી શકો છો. તેમજ તમારા મિત્રો,સગાસબંધી જે નોકરી ની શોધ માં છે તેમને જરૂર શેર કરો.

Vapi Nagarpalika Recruitment 2023 | વાપી નગરપાલિકા ભરતી 2023
ભરતી કરનાર સંસ્થા | ગુજરાત સ્ટેટ પ્રિસક્રાઇબ્ડ ઓથોરીટી (વાપી નગરપાલિકા) |
પોસ્ટ નામ | એમ.આઈ.એસ એક્સપર્ટ |
નોટિફિકેશન તારીખ | 06 સપ્ટેમ્બર 2023 |
ઇંટરવ્યૂ તારીખ | 15 સપ્ટેમ્બર 2023 |
અરજી કરવાની પદ્ધતિ | ઓફલાઇન |
Vapi Nagarpalika Official Website | https://vapimunicipality.com/ |
પોસ્ટનું નામ | Vapi Nagarpalika recruitment 2023 Post Name
ગુજરાત સ્ટેટ પ્રિસક્રાઇબ્ડ ઓથોરીટી દ્વારા જાહેરાત માં જણાવ્યા મુજબ એમ.આઈ.એસ એક્સપર્ટ જગ્યા પર ભરતી કરવામાં આવી રહી છે, આ ભરતી માં જરૂરી લાયકાત ધરાવતા ઉમેદવારએ ઓનલાઈન અરજી કરવાની છે.
કુલ જગ્યા | Vapi Nagarpalika 2023 Vacancy
આ ભરતી માં 01 જગ્યા પર ભરતી કરવામાં આવશે. જે અલગ અલગ પોસ્ટ મુજબ ની કુલ જગ્યા છે.
પોસ્ટ નામ | કુલ જગ્યા |
એમ.આઈ.એસ એક્સપર્ટ | 01 |
શૈક્ષણિક લાયકાત | Vapi Nagarpalika Recruitment 2023 Qualification
વાપી નગરપાલિકાની આ ભરતી માં એમ.આઈ.એસ એક્સપર્ટ જગ્યા માટે ઉમેદવારે કમ્પ્યુટર સાયન્સ/ઇલકટ્રોનિક્સ અથવા MCA/PGDCAમાં સ્નાતક. અનુસ્નાતક અથવા પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા ઓફ કમ્પ્યુટર એમ્પલિકેશન ડિગ્રી ધરાવતા હોવા જરૂરી છે.
સરકારી/અર્ધસરકારી/ખાનગી કંપની કે અન્ય કોઈ સંસ્થા માં 2 થી 3 વર્ષ નો અનુભવ હોવો જરૂરી છે.તેમજ સોફ્ટવેર ડેવલપમેન્ટ અને ડેટાબેઝ મેનેજમેન્ટ નો અનુભવ હોવો જરૂરી છે.
વયમર્યાદા | Vapi Nagarpalika Recruitment 2023 Age Limit
વાપી નગરપાલિકામાં ઉમેદવાર ની કેટલી ઉંમર જોવી જોઈએ એ માહિતી જાહેરાતમાં ઉપલબ્ધ નથી. નીતિનિયમ મુજબ ભરતી પક્રિયા હાથ ધરવામાં આવશે.
પગાર ધોરણ | Vapi Nagarpalika Recruitment 2023 Salary
ગુજરાત સ્ટેટ પ્રિસક્રાઇબ્ડ ઓથોરીટી ની આ ભરતી માં પસંદગી થનાર ઉમેદવાર મહિને રૂ.20,000 પગાર ચૂકવવામાં ચૂકવવામાં આવશે.
પસંદગી પક્રિયાં | Vapi Nagarpalika Recruitment 2023 Selection Process
આ ભરતી માં ઉમેદવાર ની પસંદગી ઇંટરવ્યૂના માધ્યમથી કરવા આવશે, જે 15 સપ્ટેમ્બર 2023 નારોજે સવારે 11 :00 થી 1 : 00 કલાક સુધી લેવામાં આવશે. આ ભરતી 11 મહિના કરાર આધરિત છે
ઇંટરવ્યૂ તારીખ અને સ્થળ | Vapi Nagarpalika Recruitment 2023 Interview Date & Address
તારીખ : 15 સપ્ટેમ્બર 2023 (સવારે 11 :00 થી 1 : 00 કલાક સુધી)
સ્થળ : વાપી નગરપાલિકા મુખ્ય કચેરી,વાપી ટાઉન પોલીસ સ્ટેશન પાસે, તા-વાપી,જિલ્લો-વલસાડ,કચેરી સભાખંડ ખાતે
અરજી કરવા માટે જરૂરી દસ્તાવેજ | Vapi Nagarpalika Recruitment 2023 Important Document
- તમામ જરૂરી દસ્તાવેજ
જો તમે નોકરીની શોધ માં છો તો તમારે આ ભરતી વિશે પણ જાણવું જોઈએ :