ગ્રામ સેવા ટ્રસ્ટ સાર્વજનિક હોસ્પિટલ ખારેલ માં પરીક્ષા વગર સીધી ભરતી

Rate this post

Gram Seva Trust Kharel Bharti 2023 : જો તમે નોકરીની શોધ માં છો તો તમારા માટે બેસ્ટ ભરતી ની જાહેરાત આવી છે ગ્રામ સેવા ટ્રસ્ટ સાર્વજનિક હોસ્પિટલ ખારેલમાં વિવિધ જગ્યા પર ભરતી જાહેર કરવામાં આવી છે. આ ભરતી માં અરજી કરવા માંગતા ઉમેદવાર ભરતી ને લગતી તમામ માહિતી આ લેખ માં વાંચી શકે છે.,અથવા તો Gram Seva Trust Kharel Recruitment 2023 Notification વાંચી શકો છો. તેમજ તમારા મિત્રો,સગાસબંધી જે નોકરી ની શોધ માં છે તેમને જરૂર શેર કરો.

Gram Seva Trust Kharel Bharti 2023
Gram Seva Trust Kharel Bharti 2023

Gram Seva Trust Kharel Bharti 2023 | ગ્રામ સેવા ટ્રસ્ટ સાર્વજનિક હોસ્પિટલ ખારેલ

ભરતી કરનાર સંસ્થા ગ્રામ સેવા ટ્રસ્ટ સાર્વજનિક હોસ્પિટલ ખારેલ
પોસ્ટનું નામ વિવિધ જગ્યા
જાહેરાત તારીખ 14 સપ્ટેમ્બર 2023
અરજી મોકલવાની છેલ્લી તારીખ જાહેરાત પછીના 7 દિવસ
અરજી કરવાની પદ્ધતિ ઓફલાઇન
Official Website https://gramsevatrust.org/

પોસ્ટનું નામ

ગ્રામ સેવા ટ્રસ્ટ સાર્વજનિક હોસ્પિટલ ખારેલ દ્વારા જાહેરાત માં જણાવ્યા મુજબ વિવિધ જગ્યા પર ભરતી કરવામાં આવી રહી છે, આ ભરતી માં જરૂરી લાયકાત ધરાવતા ઉમેદવારએ ઓફલાઇન અરજી કરવાની છે.

  • Clinical Psychologist
  • Optometrist
  • Early Interventionist cum Special Educator
  • Social Worker

કુલ જગ્યા

ગ્રામ સેવા ટ્રસ્ટ સાર્વજનિક હોસ્પિટલ ખારેલ ની આ ભરતી માં વિવિધ જગ્યા પર કુલ કેટલી જગ્યા પર ભરતી થવા જઈ રહી છે જેની માહિતી જાહેરાત માં આપેલ નથી.

શૈક્ષણિક લાયકાત

આ ભરતી માં લાયકાત ને લગતી માહિતી નીચે મુજબ કોષ્ટકમાં આપવામાં આવેલ છે.

પોસ્ટનું નામ શૈક્ષણિક લાયકાત
Clinical Psychologist Master Degree in Child Psychology
Optometrist Bechelor in Optometry or Master in Optometry
Early Interventionist cum Special Educator Post Garduate Diploma in Early Intervention Or B.Ed.Social Education/Bechelor in Rehabilitaion Science/Bechelor in Mental Retardation
Social Worker Master in Social Work

પગારધોરણ

ગ્રામ સેવા ટ્રસ્ટ સાર્વજનિક હોસ્પિટલ ખારેલ માં પસંદગી થનાર ઉમેદવાર ને પગાર કેટલો આપવામાં આવશે જેની માહિતી જાહેરાતમાં આપવામાં આવેલ નથી.

પસંદગી પક્રિયા

આ ભરતી માં ઉમેદવાર ની પસંદગી ઇંટરવ્યૂ દ્વારા થઈ શકે છે. તેમજ આ ભરતી 11 મહિના ના કરાર આધારિત થશે જેની સૌ ઉમેદવારે નોંધ લેવી.

મહત્ત્વની તારીખ

જાહેરાત તારીખ 14 સપ્ટેમ્બર 2023
અરજી મોકલવાની છેલ્લી તારીખ જાહેરાત પછીના 7 દિવસ

અરજી કેવી રીતે કરવી ?

આ ભરતી માં યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવાર અરજી સ્થળ પર રૂબરૂ જઈ બાયોડેટા આપી શકો છો અથવા તો ઈમેલ દ્વારા મોકલી શકો છો.

Email : [email protected]

સ્થળ : ગ્રામ સેવા ટ્રસ્ટ સાર્વજનિક હોસ્પિટલ ખારેલ,જિલ્લો – નવસારી,ફોન નંબર -(02634)246248. 246362,મોબાઈલ નંબર – 7698005915

અરજી કરવા માટેની મહત્ત્વની લિન્ક

નોંધ : અરજી કરતાં પહેલા જાહેરાત વાંચી સંપૂર્ણ માહિતી મેળવી લો પછી અરજી કરો,અમારા દ્વારા આપેલ માહિતી માં કોઈ ફેરફાર પણ હોય શકે છે.

જો તમે નોકરીની શોધ માં છો તો તમારે આ ભરતી વિશે પણ જાણવું જોઈએ :