nhm recruitment,recruitment nhm,nhm dental vacancy 2023,community health officer recruitment,nhm recruitment 2023,nrhm vacancy 2023,nhm vacancy,national health mission vacancy,nrhm vacancy,national health mission recruitment,nhm vacancies,nhm vacancy 2023
જો તમે નોકરીની શોધ માં છો તો તમારા માટે બેસ્ટ ભરતી ની જાહેરાત આવી છે ગુજરાત નેશનલ હેલ્થ મિશનમાં નર્સ,સીએચઓ તેમજ અન્ય જગ્યા પર ભરતી જાહેર કરવામાં આવી છે. આ ભરતી માં અરજી કરવા માંગતા ઉમેદવાર ભરતી ને લગતી તમામ માહિતી આ લેખ માં વાંચી મેળવી શકે છે.,અથવા તો NHM Recruitment 2023 Notification વાંચી શકો છો. તેમજ તમારા મિત્રો,સગાસબંધી જે નોકરી ની શોધ માં છે તેમને જરૂર શેર કરો.

NHM Recruitment 2023 Gujarat | National Health Mission Vacancy 2023
ભરતી કરનાર સંસ્થા | ગુજરાત નેશનલ હેલ્થ મિશન |
પોસ્ટ નામ | નર્સ,સીએચઓ તેમજ અન્ય |
કુલ જગ્યા | 231 |
નોકરી સ્થળ | ગુજરાત |
અરજી કરવાની પદ્ધતિ | ઓનલાઈન |
Official Website | https://nhm.gujarat.gov.in/ |
પોસ્ટનું નામ | NHM Recruitment 2023 Post Name
ગુજરાત નેશનલ હેલ્થ મિશન દ્વારા જાહેરાત માં જણાવ્યા મુજબ નર્સ,સીએચઓ તેમજ અન્ય જગ્યા પર ભરતી કરવામાં આવી રહી છે, આ ભરતી માં જરૂરી લાયકાત ધરાવતા ઉમેદવારએ ઓનલાઈન અરજી કરવાની છે.
- નર્સ
- સમુદાય આરોગ્ય અધિકારી (CHO)
- મેડિકલ ઓફિસર
- GNM
- ANM
- નર્સિંગ આસિસ્ટન્ટ
કુલ જગ્યા | NHM Recruitment 2023 Vacancy
આ ભરતી માં 231 જગ્યા પર ભરતી કરવામાં આવશે. જે અલગ અલગ પોસ્ટ મુજબ ની કુલ જગ્યા છે.
શૈક્ષણિક લાયકાત | NHM Recruitment 2023 Qualification
ગુજરાત નેશનલ હેલ્થ મિશન ભરતી માં વિવિધ જગ્યા ની પોસ્ટ માટે 10મું પાસ, 12મું પાસ,GNM, B.Sc (સામુદાયિક આરોગ્ય, નર્સિંગ, આયુર્વેદ પ્રેક્ટિશનર), BAMS કરેલ હોવું જરૂરી છે.
વયમર્યાદા | NHM Recruitment 2023 Age Limit
આ ભરતી માં ઉમેદવાર ની વય 18 થી 45 વર્ષ હોવી જરૂરી છે, તેમજ સરકારી નિયમ મુજબ ભરતી પક્રિયા હાથ ધરવામાં આવશે.
પગાર ધોરણ | NHM Recruitment 2023 Salary
આ ભરતી માં પસંદગી થનાર ઉમેદવાર ને મહિને રૂ.20,200/- થી રૂ.52,000/- મળવાપાત્ર રહશે.
પસંદગી પક્રિયાં | NHM Recruitment 2023 Selection Process
ગુજરાત નેશનલ હેલ્થ મિશન ની ભરતી પક્રિયા નીચે જણાવેલ પદ્ધતિ મુજબ કરવામાં આવશે,જેની જાણ તમને ઓનલાઇન અરજી થઈ ગયા બાદ કરવામાં આવશે.
- લેખિત કસોટી
- દસ્તાવેજની ચકાસણી
- મેરિટ લિસ્ટ
- ઈન્ટરવ્યુ
મહત્ત્વની તારીખ | NHM Recruitment 2023 Apply online
ફોર્મ ભરવાની શરૂઆત | ટૂંક સમયમાં જાણ કરવામાં આવશે |
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ | ટૂંક સમયમાં જાણ કરવામાં આવશે |
અરજી કરવા માટે જરૂરી દસ્તાવેજ | NHM Recruitment 2023 Important Document
- ફોટો
- સહી
- જાતિનો દાખલો
- આધાર કાર્ડ/ચુંટણી કાર્ડ/ડ્રાઇવિંગ લાયસન્સ
- સ્નાતક ડિગ્રી સર્ટિફિકેટ (લાયકાત પ્રમાણપત્ર)
- અન્ય વિગત
અરજી કરવા માટેની મહત્ત્વની લિન્ક
અરજી કેવી રીતે કરવી ?
- સૌ પ્રથમ તમારી જાહેરાત માં તમે અરજી કરવા માટે સક્ષમ છો કે નહીં તે ચેક કરો.
- ત્યાર બાદ સત્તાવાર વેબસાઇટ https://nhm.gujarat.gov.in/ પર જાઓ.
- ત્યાર બાદ New Registration પર ક્લિક કરો.
- સંપૂર્ણ વિગત Application Form માં ભરો.
- જરૂરી દસ્તાવેજ Upload કરો.
- અરજી Submit થઈ ગયા બાદ અરજી ની Print કાઢો.
નોંધ : અરજી કરતાં પહેલા જાહેરાત વાંચી સંપૂર્ણ માહિતી મેળવી લો પછી અરજી કરો,અમારા દ્વારા આપેલ માહિતી માં કોઈ ફેરફાર પણ હોય શકે છે.
જો તમે નોકરીની શોધ માં છો તો તમારે આ ભરતી વિશે પણ જાણવું :