ગુજરાતમાં સરકારી નોકરીની તક, DHS ગાંધીનગરમાં વિવિધ પદો પર ભરતી

Rate this post

DHS Gandhinagar Recruitment 2023 : જો તમે નોકરીની શોધ માં છો તો તમારા માટે બેસ્ટ ભરતી ની જાહેરાત આવી છે જિલ્લા આરોગ્ય સોસાયટીમાં અલગ અલગ જગ્યા પર ભરતી જાહેર કરવામાં આવી છે. આ ભરતી માં અરજી કરવા માંગતા ઉમેદવાર ભરતી ને લગતી તમામ માહિતી આ લેખ માં વાંચી શકે છે.,અથવા તો DHS Gandhinagar Recruitment 2023 Notification વાંચી શકો છો. તેમજ તમારા મિત્રો,સગાસબંધી જે નોકરી ની શોધ માં છે તેમને જરૂર શેર કરો.

DHS Gandhinagar Recruitment 2023

DHS Gandhinagar Recruitment 2023 | આરોગ્ય વિભાગ ભરતી 2023

ભરતી કરનાર સંસ્થા જિલ્લા આરોગ્ય સોસાયટી
પોસ્ટનું નામ વિવિધ જગ્યા
અરજી કરવાનું શરૂઆત 14 સપ્ટેમ્બર 2023
અરજી કરવાની છેલ્લી તારીખ 28 સપ્ટેમ્બર 2023
અરજી કરવાની પદ્ધતિ ઓનલાઈન
Official Website https://gandhinagardp.gujarat.gov.in/gu/home

પોસ્ટનું નામ

આરોગ્ય વિભાગ ગાંધીનગર દ્વારા જાહેરાત માં જણાવ્યા મુજબ વિવિધ જગ્યા પર ભરતી કરવામાં આવી રહી છે, આ ભરતી માં જરૂરી લાયકાત ધરાવતા ઉમેદવારએ ઓનલાઇન અરજી કરવાની છે.

  • મેડિકલ ઓફિસર
  • ઓડિયોલોજિસ્ટ
  • કાઉન્સેલર
  •  સ્ટાફનર્સ
  • રીહેબીલીટેશન વર્કર

કુલ જગ્યા

આરોગ્ય વિભાગ ગાંધીનગરની આ ભરતી માં વિવિધ જગ્યા પર કુલ 18 જગ્યા પર ભરતી થવા જઈ રહી છે.

પોસ્ટનું નામ કુલ જગ્યા
મેડિકલ ઓફિસર 04
ઓડિયોલોજિસ્ટ 01
કાઉન્સેલર 02
સ્ટાફનર્સ 07
રીહેબીલીટેશન વર્કર 04

શૈક્ષણિક લાયકાત

આ ભરતી માં મેડિકલ ઓફિસર,ઓડિયોલોજિસ્ટ,કાઉન્સેલર,સ્ટાફનર્સ,રીહેબીલીટેશન વર્કરની લાયકાત ને લગતી માહિતી માટે નોટિફિકેશન ડાઉનલોડ કરી વાંચી શકો છો.

વય મર્યાદા

આ ભરતી માં ઉમેદવાર ની વય મર્યાદા નક્કી કરવામાં આવેલ નથી વય ને લગતી વધી માહિતી માટે જાહેરાત વાંચી શકો છો.

પગારધોરણ

આરોગ્ય વિભાગ ગાંધીનગર માં પસંદગી થનાર ઉમેદવાર ને મહિને અલગ અલગ પોસ્ટ મુજબ પગાર ની ચુકવણી કરવામાં આવશે.

પોસ્ટનું નામ પગારધોરણ
મેડિકલ ઓફિસર રૂ.60,000/-
ઓડિયોલોજિસ્ટ રૂ.15,000/-
કાઉન્સેલર રૂ.12,000/-
સ્ટાફનર્સ રૂ.13,000/-
રીહેબીલીટેશન વર્કર રૂ.11,000/-

મહત્ત્વની તારીખ

ફોર્મ ભરવાની શરૂઆત 14 સપ્ટેમ્બર 2023
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 28 સપ્ટેમ્બર 2023

પસંદગી પક્રિયા

આ ભરતી માં ઉમેદવાર નો પસંદગી ઇંટરવ્યૂ અથવા લેખિત પરીક્ષા દ્વારા થઈ શકે છે. સૌ ઉમેદવારે નોંધ લેવી. આ ભરતી પસંદગી પક્રિયા સ્ટેપ નીચે મુજબ છે.

અરજી ફી

આ ભરતી માં અરજી કરવા માટે એક રૂપિયો ફી ચૂકવવાનો નથી, અરજી નિશુલ્ક રાખવામાં આવેલ છે.

અરજી કરવા માટે જરૂરી દસ્તાવેજ

  • ફોટો
  • સહી
  • આધાર કાર્ડ/ચુંટણી કાર્ડ/ડ્રાઇવિંગ લાયસન્સ
  • ડિગ્રી સર્ટિફિકેટ (લાયકાત પ્રમાણપત્ર)
  • અન્ય વિગત

અરજી કરવા માટેની મહત્ત્વની લિન્ક

અરજી કેવી રીતે કરવી ?

  • સૌ પ્રથમ જાહેરાત માં તમે અરજી કરવા માટે સક્ષમ છો કે નહીં તે ચેક કરો.
  • ત્યાર બાદ સત્તાવાર વેબસાઇટ https://arogyasathi.gujarat.gov.in/ પર જાઓ.
  • હવે Apply પર ક્લિક કરો.
  • ત્યાર બાદ Registration બટન પર ક્લિક કરો અને સંપૂર્ણ વિગર ભરો.
  • સંપૂર્ણ વિગત Application Form માં ભરો.
  • અરજી Submit થઈ ગયા બાદ અરજી ની Print કાઢો.

નોંધ : અરજી કરતાં પહેલા જાહેરાત વાંચી સંપૂર્ણ માહિતી મેળવી લો પછી અરજી કરો,અમારા દ્વારા આપેલ માહિતી માં કોઈ ફેરફાર પણ હોય શકે છે.

જો તમે નોકરીની શોધ માં છો તો તમારે આ ભરતી વિશે પણ જાણવું જોઈએ :