ઉચ્ચત્તર શિક્ષણ વિભાગ ગુજરાત માં આસિસ્ટન્ટ પ્રોફેસર ની જગ્યા પર પરીક્ષા વગર સીધી ભરતી

Rate this post

CHE Gujarat Recruitment 2023,Che gujarat recruitment 2023 notification,Che gujarat recruitment 2023 last date,gujarat assistant professor recruitment,che gujarat recruitment 2023 apply online,adhyapak sahayak salary in gujarat,શિક્ષણ સહાયક ભરતી 2023

જો તમે નોકરીની શોધ માં છો તો તમારા માટે બેસ્ટ ભરતી ની જાહેરાત આવી છે ઉચ્ચત્તર શિક્ષણ વિભાગ ગુજરાતમાં વિવિધ જગ્યા પર ભરતી જાહેર કરવામાં આવી છે. આ ભરતી માં અરજી કરવા માંગતા ઉમેદવાર ભરતી ને લગતી તમામ માહિતી આ લેખ માં વાંચી શકે છે.,અથવા તો CHE Gujarat Recruitment 2023 Notification વાંચી શકો છો. તેમજ તમારા મિત્રો,સગાસબંધી જે નોકરી ની શોધ માં છે તેમને જરૂર શેર કરો.

gujarat assistant professor recruitment

CHE Gujarat Recruitment 2023 | Commissionerate of Higher Education Adhyapak Sahayak Recruitment 2023

ભરતી કરનાર સંસ્થા ઉચ્ચત્તર શિક્ષણ વિભાગ ગુજરાત
પોસ્ટનું નામ આસિસ્ટન્ટ પ્રોફેસર
અરજી કરવાનું શરૂઆત 12 સપ્ટેમ્બર 2023
અરજી કરવાની છેલ્લી તારીખ 02 ઑક્ટોબર 2023
અરજી કરવાની પદ્ધતિ ઓનલાઈન
Official Website https://www.rascheguj.in/

પોસ્ટનું નામ

ઉચ્ચત્તર શિક્ષણ વિભાગ ગુજરાત દ્વારા જાહેરાત માં જણાવ્યા મુજબ આસિસ્ટન્ટ પ્રોફેસરની જગ્યા પર ભરતી કરવામાં આવી રહી છે, આ ભરતી માં જરૂરી લાયકાત ધરાવતા ઉમેદવારએ ઓનલાઇન અરજી કરવાની છે.

કુલ જગ્યા

Commissionerate of Higher Education ની આ ભરતી માં આસિસ્ટન્ટ પ્રોફેસરની જગ્યા પર કુલ 531 જગ્યા પર ભરતી થવા જઈ રહી છે.

શૈક્ષણિક લાયકાત

આ ભરતી માં આસિસ્ટન્ટ પ્રોફેસરની લાયકાત ને લગતી માહિતી માટે નોટિફિકેશન ડાઉનલોડ કરી વાંચી શકો છો.

પગારધોરણ

ઉચ્ચત્તર શિક્ષણ વિભાગ ગુજરાત માં પસંદગી થનાર ઉમેદવાર ને પ્રથમ પાંચ વર્ષ માટે મહિને રૂ.40,176/- ચૂકવામાં આવશે,ત્યાર બાદ સરકારી નિયમ અનુસાર ચુકવણી કરવામાં આવશે.

પસંદગી પક્રિયા

આ ભરતી માં ઉમેદવાર નો પસંદગી ઇંટરવ્યૂ અથવા લેખિત પરીક્ષા દ્વારા થઈ શકે છે. સૌ ઉમેદવારે નોંધ લેવી. આ ભરતી પસંદગી પક્રિયા સ્ટેપ નીચે મુજબ છે.

 • ઇંટરવ્યૂ અથવા મેરીટ દ્વારા થઈ શકે
 • પસંદગી પક્રિયાની જાણકારી તમને અરજી ફોર્મ ભર્યા બાદ આપવામાં આવશે.

મહત્ત્વની તારીખ

ફોર્મ ભરવાની શરૂઆત 12 સપ્ટેમ્બર 2023
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 02 ઑક્ટોબર 2023

અરજી કરવા માટે જરૂરી દસ્તાવેજ

 • ફોટો
 • સહી
 • આધાર કાર્ડ/ચુંટણી કાર્ડ/ડ્રાઇવિંગ લાયસન્સ
 • ડિગ્રી સર્ટિફિકેટ (લાયકાત પ્રમાણપત્ર)
 • અન્ય વિગત

અરજી કરવા માટેની મહત્ત્વની લિન્ક

અરજી કેવી રીતે કરવી ?

 • સૌ પ્રથમ જાહેરાત માં તમે અરજી કરવા માટે સક્ષમ છો કે નહીં તે ચેક કરો.
 • ત્યાર બાદ સત્તાવાર વેબસાઇટ https://www.rascheguj.in પર જાઓ.
 • ત્યાર બાદ Click Here New Registration બટન પર ક્લિક કરો અને સંપૂર્ણ વિગર ભરો.
 • સંપૂર્ણ વિગત Application Form માં ભરો.
 • અરજી Submit થઈ ગયા બાદ અરજી ની Print કાઢો.

નોંધ : અરજી કરતાં પહેલા જાહેરાત વાંચી સંપૂર્ણ માહિતી મેળવી લો પછી અરજી કરો,અમારા દ્વારા આપેલ માહિતી માં કોઈ ફેરફાર પણ હોય શકે છે.

જો તમે નોકરીની શોધ માં છો તો તમારે આ ભરતી વિશે પણ જાણવું જોઈએ :