IHBL Recruitment 2023 : જો તમે નોકરીની શોધ માં છો તો તમારા માટે બેસ્ટ ભરતી ની જાહેરાત આવી છે IHB લિમિટેડ (ઇન્ડિયન ઓઇલ, હિન્દુસ્તાન પેટ્રોલિયમ અને ભારત પેટ્રોલિયમનું સંયુક્તમાં મેનેજર,ડેપ્યુટી મેનેજર,સિનિયર એન્જિનિયર અને ઓફિસર ની જગ્યા પર ભરતી જાહેર કરવામાં આવી છે. આ ભરતી માં અરજી કરવા માંગતા ઉમેદવાર ભરતી ને લગતી તમામ માહિતી આ લેખ માં વાંચી શકે છે.,અથવા તો IHBL Recruitment 2023 Notification વાંચી શકો છો. તેમજ તમારા મિત્રો,સગાસબંધી જે નોકરી ની શોધ માં છે તેમને જરૂર શેર કરો.

IHBL Recruitment 2023 | આઈએચબી લિમિટેડ ભરતી 2023
ભરતી કરનાર સંસ્થા | આઈએચબી લિમિટેડ |
પોસ્ટ નામ | મેનેજર,ડેપ્યુટી મેનેજર,સિનિયર એન્જિનિયર અને ઓફિસર |
કુલ જગ્યા | 113 |
અરજી કરવાની શરૂઆત | 06 સપ્ટેમ્બર 2023 |
અરજી કરવાની છેલ્લી તારીખ | 26 સપ્ટેમ્બર 2023 |
અરજી કરવાની પદ્ધતિ | ઓનલાઈન |
Official Website | https://www.ihbl.in/ |
પોસ્ટનું નામ
આઈએચબી લિમિટેડ દ્વારા જાહેરાત માં જણાવ્યા મુજબ મેનેજર,ડેપ્યુટી મેનેજર,સિનિયર એન્જિનિયર અને ઓફિસર ની જગ્યા પર ભરતી કરવામાં આવી રહી છે, આ ભરતી માં જરૂરી લાયકાત ધરાવતા ઉમેદવારએ ઓનલાઈન અરજી કરવાની છે.
કુલ જગ્યા
આ ભરતી માં 113 જગ્યા પર ભરતી કરવામાં આવશે. જે અલગ અલગ પોસ્ટ મુજબ ની કુલ જગ્યા છે.
પોસ્ટનું નામ | કુલ જગ્યા |
મેનેજર | 03 |
ડેપ્યુટી મેનેજર | 16 |
સિનિયર એન્જિનિયર | 24 |
એન્જિનિયર | 60 |
ઓફિસર (ફાયનાન્સ) | 03 |
ઓફિસર (એચઆર) | 04 |
શૈક્ષણિક લાયકાત
આઈએચબીએલ ભરતી માં જેમને મેનેજર,ડેપ્યુટી મેનેજર,સિનિયર એન્જિનિયર અને ઓફિસર અલગ અલગ લાયકાત છે
પોસ્ટનું નામ | શૈક્ષણિક લાયકાત |
મેનેજર | BE/B.Tech./B.Sc.(Engg.) મિકેનિકલ/ઈલેક્ટ્રિકલ/સિવિલ/ઈલેક્ટ્રોનિક્સ અને કોમ્યુનિકેશનમાં નિયમિત એન્જિનિયરિંગ ડિગ્રી |
ડેપ્યુટી મેનેજર | BE/B.Tech/B.Sc.(Engg.) કેમિકલ/મિકેનિકલ/ઈલેક્ટ્રિકલ/સિવિલ/ઈન્સ્ટ્રુમેન્ટેશન/ઈલેક્ટ્રોનિક્સ અને કોમ્યુનિકેશનમાં નિયમિત એન્જિનિયરિંગ ડિગ્રી |
સિનિયર એન્જિનિયર | BE/B.Tech/B.Sc.(Engg.) યાંત્રિક/ઇલેક્ટ્રિકલ/સિવિલ/ઇલેક્ટ્રોનિક્સ અને કોમ્યુનિકેશન/ઇન્સ્ટ્રુમેન્ટેશનમાં નિયમિત એન્જિનિયરિંગ ડિગ્રી |
એન્જિનિયર | BE/B.Tech/B.Sc.(Engg.) મિકેનિકલ/ઇલેક્ટ્રિકલ/સિવિલ/ઇલેક્ટ્રોનિક્સ અને કોમ્યુનિકેશન/ઇન્સ્ટ્રુમેન્ટેશનમાં નિયમિત એન્જિનિયરિંગ ડિગ્રી |
ઓફિસર (ફાયનાન્સ) | ઈન્સ્ટિટ્યુટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ અથવા કોસ્ટ એકાઉન્ટન્ટ્સ ઓફ ઈન્ડિયા (CA/CMA) ના સભ્ય હોવું |
ઓફિસર (એચઆર) | એમબીએ / માસ્ટર ડિગ્રી અથવા પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા એચઆરએમ / કર્મચારી સંચાલન અને ઔદ્યોગિક સંબંધો સાથે સમકક્ષ મુખ્ય વિષયો / વિશેષતા અથવા કર્મચારી સંચાલન અને શ્રમ કલ્યાણમાં વિશેષતા સાથે એચઆરએમ / આઈઆર / શ્રમ કલ્યાણ / સામાજિક કાર્યમાં માસ્ટર ડિગ્રી |
વયમર્યાદા
IHBL ની આ ભરતીમાં ઉમેદવાર ની ઉંમર લઘુત્તમ 42 વર્ષ હોવી જરૂરી છે.
પોસ્ટનું નામ | વયમર્યાદા |
મેનેજર | 42 |
ડેપ્યુટી મેનેજર | 40 |
સિનિયર એન્જિનિયર | 35 |
એન્જિનિયર | 30 |
ઓફિસર (ફાયનાન્સ) | 30 |
ઓફિસર (એચઆર) | 30 |
પગાર ધોરણ
આ ભરતી માં મહિને પગાર કેટલો ચૂકવવામાં આવશે જેની કોઈ માહિતી જાહેરાત માં આપેલ નથી.
પસંદગી પક્રિયાં
આઈએચબી લિમિટેડ ની ભરતી પર્સનલ ઇંટરવ્યૂ ના માધ્યમથી કરવામાં આવશે.
મહત્ત્વની તારીખ
ફોર્મ ભરવાની શરૂઆત | 06 સપ્ટેમ્બર 2023 |
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ | 26 સપ્ટેમ્બર 2023 |
અરજી કરવા માટે જરૂરી દસ્તાવેજ
- ફોટો
- સહી
- સ્નાતક ડિગ્રી સર્ટિફિકેટ (લાયકાત પ્રમાણપત્ર)
- અન્ય વિગત
અરજી કરવા માટેની મહત્ત્વની લિન્ક
અરજી કેવી રીતે કરવી ?
- સૌ પ્રથમ જાહેરાત માં તમે અરજી કરવા માટે સક્ષમ છો કે નહીં તે ચેક કરો.
- ત્યાર બાદ સત્તાવાર વેબસાઇટ https://www.ihbl.in/careers પર જાઓ.
- ત્યાર બાદ Click here to apply કરો.
- હવે Apply ના બટન પર ક્લિક કરો
- ત્યાર બાદ Registration કરો
- સંપૂર્ણ વિગત Application Form માં ભરો.
- અરજી Submit થઈ ગયા બાદ અરજી ની Print કાઢો.
નોંધ : અરજી કરતાં પહેલા જાહેરાત વાંચી સંપૂર્ણ માહિતી મેળવી લો પછી અરજી કરો,અમારા દ્વારા આપેલ માહિતી માં કોઈ ફેરફાર પણ હોય શકે છે.
જો તમે નોકરીની શોધ માં છો તો તમારે આ ભરતી વિશે પણ જાણવું જોઈએ :